About Us

arihant

Get E-Kankotri

To admire all the Tapasvis and to avoid maximum Gyan Ashatana, Arihant AI is serving E-kankotris and
websites for all the Tapasvis for free.

To Get E-Kankotri and Website on your WhatsApp, fill the necessary information on:

https://sambhav.arihantai.com/parana-registration

Registrations will start from 3rd Sept, 12:00 p.m. Pre-registration will help you in getting your image
ready as quickly as possible. After registration, within 24 to 36 hours, you’ll get your E-Kankotri on
your WhatsApp.

(Arihant Ai Software) દ્વારા દર વર્ષે તપસ્વી મિત્રો ની અનુમોદનાર્થે તથા જ્ઞાન ની ઓછા માં ઓછી વિરાધના થાય તે રીતે,
વિના મૂલ્યે ઈ – કંકોત્રી તથા વેબસાઈટ બનાવી આપે છે.

આપને વિનંતી છે કે આપના સંઘના તમામ તપસ્વી મિત્રો સાથે તમે આ માહિતી share કરો .

સંઘ ના રેજિસ્ટ્રેશન પર એક image અને unique URL આપવામાં આવશે, જેનાંથી જે કોઈ રજીસ્ટર થશે તેને આ કાર્ય માં દાન કરવા
હેતુ આપણા સંઘ ની સાધારણ ખાતા ની બેંક detiails દેખાશે અને યથાશક્તિ દાન કરી શકશે.

આપના સંઘ નું રેજિસ્ટ્રેશન કરવા નીચે ની લિંક પર જાવ

https://sambhav.arihantai.com/sangh-registration

આપના સાથ અને સહકાર થી આ મેસેજ આપણે વધુ માં વધુ તપસ્વી ઓ સુધી પહોંચાવી શકીએ . આ ઉમદા કાર્ય માં આપના સંઘ ને જોડાવા માટે
નીચે પ્રમાણે વિગતો share કરશો.

સંઘ નું નામ

કાર્યકર્તા નું નામ

મોબાઈલ નંબર

સરનામું

બેંક ની માહિતી

સંઘના લેટરપેડ પર Bank Details અથવા સંઘ નું Certificate

X